Thursday, April 24, 2025

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર નજીક રસ્તા પર માટીનો ઢગલો કરી દેનાર ટ્રક ચાલક વિરોધ ગુન્હો દાખલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લાલપર નજીક શ્રીજી સિરામિક સામે રોડ પર આરોપી ટ્રક ચાલક ધીરૂભાઇ કુકાભાઈ પંડિત (ઉ.વ.૫૫) રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગરવાળાએ પોતાના હવાલાવાળા ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૧૩-એ ડબલ્યુ -૯૭૭૩ વાળીમા ભરેલ માટી રોડ પર ઠાલવી માટીનો ઢગલો કરી રોડ પર ભયજનક રીતે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે જાહેર રોડ ઉપર ઢગલો બીજા રાહદારીઓ ભય અથવા અડચણ કે હાની પહોંચાડે તે રીતે ઢગલો કરી ગુન્હો કરતા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,271

TRENDING NOW