મોરબી: વસંતબેન ભગવાનજીભાઈ બુડાસણા નુ અવસાન
વસંતબેન ભગવાનજીભાઈ બુડાસણા ( ઉ.વ.74 વર્ષ ) તા. 13/02/2022 રવિવાર ના રોજ રામચરણ પામેલ છે તેમનુ સદગત બેસણુ તા. 17/02/2022 ગુરૂવારે સવારે 8 થી 10 વાગ્યે અમારા નિવાસસ્થાને થી રાખેલ છે.
પંચવટી સોસાયટી,301, આસ્થા એપાર્ટમેન્ટ, રવાપર રોડ,
જયેશભાઈ ભગવાનજીભાઈ બુડાસણા (પુત્ર)99790 50000