મોરબીના નસીતપર ગામના નિવાસી લાભુબેન જીવણભાઈ રગીયા (ઉ.વ.65) નું આજરોજ તા.07-04-2021 ને બુધવારના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…
નોંધ:- હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જેથી ટેલિફોનિક દિલાશો પાઠવશો.
લી. જીવણભાઈ બીજલભાઈ રગીયા (પતિ) મો.9586295145
રાયમલભાઈ જીવણભાઈ રગીયા (પુત્ર) મો.9879009390
બાબુભાઈ જીવણભાઈ રગીયા (પુત્ર) મો.9909301286
નયનભાઈ જીવણભાઈ રગીયા (પુત્ર) મો. 9727631770