Wednesday, April 23, 2025

મોરબી: રમેશચંદ્ર છગનલાલ ચગનું દુખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સ્વ. રમેશચંદ્ર છગનલાલ ચગ (રવિરાંદલ એન્ટરપ્રાઈઝ-આમરણ) તે સ્વ.છગનલાલ વશરામભાઈ ચગના સુપુત્ર, વિજયભાઈ, સ્વ. ચેતનભાઈ તથા સંજય ભાઈ ના પિતા તેમજ મનુભાઈ, પ્રવિણભાઈ, ચંદનબેન નવીનચંદ્ર આહ્યા, અનસોયાબેન મહેન્દ્રકુમાર કોટક, નીલાબેન ભાવીનકુમાર પોપટના ભાઈ તેમજ સ્વ. ત્રિભોવનદાસ બેચરભાઈ પોપટના જમાઈનું તા.૧૭-૪-૨૦૨૧ શનીવાર મના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.

નોંધ:- હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનુ ટેલિફોનીક બેસણું તથા સ્વસુર પક્ષની સાદડી તા. ૧૯-૪-૨૦૨૧ સોમવાર સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે.

લી.ગં.સ્વ. દમયંતિબેન રમેશચંદ્ર ચગ-૯૮૨૫૪૯૯૭૯૬
વિજયભાઈ રમેશચંદ્ર ચગ-૯૯૨૫૫૧૨૬૬૨
સંજયભાઈ રમેશચંદ્ર ચગ-૯૯૨૫૩૯૫૭૯૦
મનુભાઈ છગનલાલ ચગ-૯૫૫૮૭૭૯૭૯૯
પ્રવિણચંદ્ર છગનલાલ ચગ-૯૯૨૫૬૩૨૬૮૦
બટુકભાઈ ત્રિભોવનદાસ પોપટ-૯૪૨૮૨૬૪૬૫૬
પ્રવિણભાઈ ત્રિભોવનભાઈ પોપટ-૯૯૨૫૫૦૦૧૯૭

Related Articles

Total Website visit

1,502,238

TRENDING NOW