“તમે એક પળમાં જિંદગીનું સંભારણું છોડી ગયા,
જિંદગી હતી ટૂંકી પણ લાગણીઓ અપાર મુકી ગયા”
મોરબી: યોગેશભાઈ અમરશીભાઈ મેરજા (ઉ.વ.40)નું તા.30/07/21ને શુક્રવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. તથા તેમના ભાઈ નિતિનભાઈ અમરશીભાઈ મેરજા (ઉ.વ.38)નું તા.17/04/21 ને શનિવારના રોજ દુખદ અવસાન થયેલ છે. તો બન્ને ભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એ જ પ્રાર્થના…
નોંધ:- વર્તમાનપરિસ્થિતિને ધ્યાને લઈને ટેલીફોનિક બેસણું તા.02/08/21 સોમવારના રોજ રાખેલ છે. જેથી ટેલિફોનિક દિલાશો પાઠવશોજી.
લી. પ્રભુભાઈ મેરજા મો.9825417714
રામજીભાઈ ભવાનભાઈ મેરજા (અદા)
સ્વ. પ્રેમીબેન રામજીભાઈ મેરજા (ભાભુ)
પ્રભુભાઈ રામજીભાઈ મેરજા (ભાઈ)
જયોત્સનાબેન પ્રભુભાઈ મેરજા (ભાભી)
ભાવિકકુમાર પ્રભુભાઈ મેરજા (ભત્રીજો)
માનસી પાન (સુપર માર્કેટ મોરબી)