મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૨૦/૦૩/૨૦૨૫ના રોજ સવારે ૯:૩૦ કલાકે, શ્રમદાન ફોર મોરબી અન્વયે સર્કિટ હાઉસ મેઇન રોડ ખાતે સફાઇ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં લોકોનો પણ સહકાર જરૂરી છે. શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.