Wednesday, April 23, 2025

મોરબી :- ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એ આપાતકાલીન હેલ્પલાઈન નંબર જાહેર કર્યા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી :- ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એ આપાતકાલીન હેલ્પલાઈન નંબર જાહેર કર્યા.

મોરબી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હોઈ. ત્યારે ભારે થી અતિભારે વરસાદની થવાની સંભાવના સેવાઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં મોરબી તાલુકા માં જ 5 ઇંચ થી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. ત્યારે હજુ પણ અતિભારે વરસાદ થઈ સકે છે. ત્યારે નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને ઉપરાંત જિલ્લામાં વરસાદનાં કારણે કોઈ મુશ્કેલી સર્જાય ત્યારે મદદ માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

વધુ વરસાદ ની સંભાવના સાથે કોઈ અનિચ્છનીયમા મદદ માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે જે નીચે મુજબ છે

ટંકારા તાલુકા :-
02822 287675
7802922924

માળિયા મિયાણા :-
9328734028

મોરબી તાલુકા :-
02822 220551

વાંકાનેર તાલુકા :-
02828 220590

હળવદ તાલુકા :-
9925279774
02758 260031

વધુમાં તંત્ર તેમજ ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લા કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે.

જિલ્લા કંટ્રોલ રૂમ :- 02822 243300

ભારે વરસાદની આગાહી વચ્ચે કોઈ મુશ્કેલીના સમય પર જિલ્લા કંટ્રોલ રૂમને સંપર્ક કરવો. ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવશે તેમજ તમામ સહાય પૂરી પાડવામાં આવશે. વરસાદ સમયે સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW