Tuesday, April 22, 2025

મોરબી: ભારતીય કિશાન સંઘ સદસ્યતા અભિયાન અંતર્ગત 5 દિવસ સાયકલયાત્રા વાંકાનેર પહોંચી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ભારતીય કિશાન સંઘ સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા પ્રમુખ જિલેશકુમાર બી .કાલરીયા દ્વારા પાંચ દિવસ સાયકલ યાત્રાના શરૂ કરવામાં આવી છે. જે પ્રથમ દિવસે તા. 6 એપ્રિલ 2021ના રોજ વાંકાનેર તાલુકાનો સાયકલ પ્રવાસ કરવામાં આવ્યો હતો. જેમાં આ યાત્રા જડેશ્વરથી શરૂ કરી તીથવા, અમરસર, કાલાવડી, કણકોટ, ખેરવા, વણજારા, ઘીયાવાડ, ખીજડીયાથી સિંધાવદર લાલજીભગતની જગ્યા સિંધાવદર મિટિંગ કરીને પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે આ યાત્રામાં સદસ્યતા અભિયાન સાથે જમીન સુપોસણ અને સંરક્ષણ અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW