મોરબી: પાટિદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામ મોરબી ટ્રસ્ટી મંડળ કાયમ માટે મહેન્દ્રભાઈ માતરિયા (ફ્લોરિડા સિરામિક ગ્રૂપ)ના આભારી રહીશે. મહેન્દ્રભાઈ પાટીદાર ધામના ટ્રસ્ટી અને મોટામાં મોટા કાયમી દાતા હતા. આજે મહેન્દ્રભાઇ માતરીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીએ શ્રદ્ધાંજલી, પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..
લી. પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
સંચાલિત પાટીદાર ધામ મોરબી ટ્રસ્ટી મંડળ