મોરબી નિવાસી અશોકભાઈ મહાદેવભાઈ ઝાલરીયાનું તા.૨૧/૦૪/૨૦૨૧ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
નોંધ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
લી. હસમુખભાઈ મહાદેવભાઇ ઝાલરીયા (ભાઇ) મો.9825194373
કૈલાશભાઈ મહાદેવભાઇ ઝાલરીયા (ભાઇ) મો.9979654457
દિવ્યેશભાઈ હસમુખભાઈ ઝાલરીયા (ભત્રીજો) મો.9712212312
તથા ઝાલરીયા પરિવારના જયશ્રી કૃષ્ણ