Wednesday, April 23, 2025

મોરબી ના મશહૂર ઓલીયા હજરત હોથી શાહ વલી ના ઉર્ષ ની તડામાર તૈયારી

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના મશહૂર ઓલીયા હજરત હોથી શાહ વલી ના ઉર્ષ ની તડામાર તૈયારી

(મહમદશા શાહમદાર દ્વારા) મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલી નો ઉષૅ મુબારક ની તારીખ:-૮/૦૨/૨૦૨૫ શનીવાર ને ૯/૦૨/૨૦૨૫ રવીવાર ના રોજ ઉર્ષ મુબારક મનાવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે તારીખ ૮/૦૨/૨૦૨૫ શનીવાર‌ ના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે તેમા સાજે ૬:૦૦ કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે અને તારીખ:- ૯/૦૨/૨૦૨૫ ને રવિવાર ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે એલાને આમ બે ન્યાજ શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરો એ આવુ ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફ નો પ્રોગ્રામ રાખવા આવેશે તો રફીક બાપુ મલંગ (મધ્યપ્રદેશ) પોતાની જોશીલી જુબાન નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના ૧૨:૦૦ કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે ત્યાર બાદ રાત્રે ૧૧:૦૦ કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ જુનેદ સુલતાની નો કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે તો આ મુબારક પ્રસંગે તમામ હિન્દુ – મુસ્લિમ ભાઈ ઓ તથા બહેનો આ શાનદાર જલાશા મા આવી શવાબે દારી હાશીલ કરસો તેની દરગાહ ના ખાદીમ રજાકબાપુ એ એક અખબાર યાદી મા જણવેલ છે

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW