મોરબી નાં આંગણે ભવ્ય નાટક શ્રેણી વિજાનંદ ભજવશે
અભિલાષા ગૌ સેવા યુવક મંડળ બગથળા તાં ૧૩.૧૧.૨૪ ને બુધવારે રાત્રે ૯.૩૦ કલાકે શ્રેણી વિજાનંદ નામનું ઐતિહાસિક નાટક સાથે હાસ્ય રસ થી ભરપુર કોમિક દીકરો દયારામ નીચે નાં સ્થળે ભજવવા માં આવશે. આમ તો નાટક દરેક ગામડે ભજવતા હોય છે,અને બધા નાટક માં કલાકાર સરસ પાત્રો ને ભજવતા હોય છે પણ આં નાટક આપ એક વખત જોશો તો આપ ને ખ્યાલ આવશે કે આવા નાટક કયારેય જોયા નથી.તોસમગ્ર મોરબી વાશી ને અમારી વિનતી કે આપ પધારો અને આં ખરેખર ભવ્ય નાટક ને જોવા અને બિરદાવવા માટે શ્રી અભિલાષા ગૌ સેવા યુવક મંડળ નું ભાવ ભર્યું આમંત્રણ છે.
તાં ૧૩.૧૧.૨૪
વાર બુધવાર
સ્થળ .સરદાર નગર ૧
વિજય પીચ સામે
કન્યા છાત્રાલય રોડ
કથા મંડપ નાં ગ્રાઉન્ડ માં
કંડલા બાય પાસ ની નજીક