HomeMorbi મોરબી તાલુકાની બંધુનગર ગ્રામપંચાયત સમરસ જાહેર By Hind Vaibhav November 28, 2021 FacebookTwitterPinterestWhatsApp Advertisement Advertisement Advertisement મોરબી તાલુકાની બંધુનગર ગ્રામપંચાયત દ્વારા સમરસ ગ્રામ પંચાયતનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શૈલેષ પટેલની સરપંચ તરીકે અને રમેશભાઈ ભાડજાની ઉપસરપંચ તરીકે તથા 8 સભ્યોની સર્વાનુમતે સમર્થનથી વરણી કરાઈ હતી. Share FacebookTwitterPinterestWhatsApp Previous articleવિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીના જન્મદિવસની અનોખી ઉજવણીNext articleનારણકા ગામના શિક્ષિકાએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી Hind Vaibhav Related Articles Gujarat નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ Morbi મોરબીના તબીબ ડો.મનિષ સનારિયાએ ફેલોશિપ ઈન પીડિયાટ્રીક ન્યુટ્રિશન તથા અપડેટેડ પીડિયાટ્રીક વેક્સિનેશન કોર્સ પૂર્ણ કર્યો Morbi મોરબી તાલુકા ભાજપમાં ઉપાધ્યક્ષ તરીકે નિતેશભાઈ બાવરવાની નિમણુંક Total Website visit1,502,272 TRENDING NOW નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ hindvaibhav - April 18, 2025 મોરબીના તબીબ ડો.મનિષ સનારિયાએ ફેલોશિપ ઈન પીડિયાટ્રીક ન્યુટ્રિશન તથા અપડેટેડ પીડિયાટ્રીક વેક્સિનેશન કોર્સ પૂર્ણ કર્યો hindvaibhav - April 18, 2025 મોરબી તાલુકા ભાજપમાં ઉપાધ્યક્ષ તરીકે નિતેશભાઈ બાવરવાની નિમણુંક hindvaibhav - April 4, 2025 દેવભુમિ દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા આયોજીત “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” Hind Vaibhav - April 4, 2025 મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલવે ભરતીમાં અરજી કરનાર ઉમેદવારો માટે મોક ટેસ્ટનું આયોજન Hind Vaibhav - April 4, 2025