મોરબી જીલ્લા યુવા ભાજપ કાર્યાલય મંત્રી પરિમલભાઈ ઠક્કર નો જન્મદિન
લોહાણા સમાજના આગેવાન, મોરબી જીલ્લા યુવા ભાજપ કાર્યાલય મંત્રી અને તત્વમસિ એજ્યુકશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ, રઘુવંશી યુવક મંડળ, રધુવંશી ક્રાંતિ મંચ, મોરબી એકેડેમિક એસોસિએશન તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ સામાજીક અને સેવાકીય કાર્યો માં મોખરે રહેતા પરિમલભાઈ ઠક્કર નો આજ તારીખ ૧૩-૦૫ ના રોજ જન્મ દિવસ હોય તેમના મો. નં 9825445538 ઉપર સગા સ્નેહી મિત્રો તથા શુભચિંતકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.