મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા માળીયા યુવા ટીમ પ્રમુખ હિતેશભાઈ દસાડિયા, ઉપપ્રમુખ પ્રજ્ઞેશભાઈ ગોઠી, મંત્રી પાર્થભાઈ બોપલીયાનુ સન્માન કરવામા આવ્યુ હતું. જેમાં વિશાલ ઘોડાસરા યુવા પ્રમુખ મોરબી જીલ્લા તપનભાઈ દવે જયદીપ હુંબલ મહામંત્રી દ્વારા સન્માન કરવામા આવ્યુ હતું.
