Wednesday, April 23, 2025

મોરબી જિલ્લા ભાજપ મંડળ પ્રમુખોની નિમણૂંક કરાઈ

Advertisement
Advertisement
Advertisement

કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મોરબી જીલ્લા ભાજપના મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે.

જેના આધારે મોરબી જીલ્લાના મંડળના પ્રમુખોની યાદી જાહેર કરી નીચે મુજબ યાદી મુકવામાં આવી છે.મોરબી શહેર રીસીપભાઈ કૈલા, મોરબી તાલુકા વિશાલ ઘોડાસરા, માળીયા તાલુકા રાજેશ હુંબલ, માળીયા શહેર અલ્યાસભાઈ મોવર, હળવદ તાલુકા ભરતભાઈ કંઝારીયા, હળવદ શહેર તપનભાઈ રાજેન્દ્રભાઈ દવેની નીમણુંક કરાઈ છે.

Related Articles

Total Website visit

1,502,226

TRENDING NOW