Tuesday, April 22, 2025

મોરબી જિલ્લા પોલીસ દ્વારા ૨.૩૭ કરોડની કિંમતનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો

Advertisement
Advertisement
Advertisement

નામદાર કોર્ટના હુકમ અન્વયે મોરબી સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ સુશીલ પરમારની અધ્યક્ષતામાં પી.એ.ઝાલા -નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા એસ.એચ.સારડા- નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ તથા ભાવનાબેન પંચોલી સબ ઇન્સ્પેકટર- નશાબંધી અને આબકારી ખાતું રાજકોટનાઓની સમિતી દ્વારા એન.કે.પટેલ પ્રો. નાયબ પોલીસ અધિક્ષક ટંકારા પોલીસ સ્ટેશન તથા એન.આર.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા એન.એ.વસાવા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનની હાજરીમાં મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનના મળી કુલ-૧૭૩ ગુન્હાની ઇંગ્લીશ દારૂની બોટલો / બીયરના ટીન નંગ-૯૦૫૬૧ કિં.રૂ.૨,૩૭,૭૮, ૭૭૭/- નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW