મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ માલધારી સેલ તેમજ મોરબી જિલ્લા ગોરસ (ગોપાલક રચનાત્મક સમિતિ)ના પ્રમુખ તેમજ બેલા ગ્રામ પંચાયતના માજી સરપંચ મનસુખભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગા-સ્નેહીજનો તેમજ બહોળા મિત્રવર્તુળ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.