મોરબી: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ એવું પરામર્શ કરીને મોરબી જીલ્લા સાંસ્કૃતિક સેલની નિમણૂક કરવામાં આવી જેમાં ૯ જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
