મોરબી ચોટીલા અને રાજકોટ ગૌસક્ષક હિન્દુ યુવા વાહીની દ્વારા અમદાવાદ વિરમગામ કતલ ખાને લઈ જવાતા અબોલ જીવને બચાવ્યા
મોરબી ચોટીલા ને રાજકોટ ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની દ્વારા બાતમી મળેલ કે કચ્છ તરફથી અમદાવાદના બાજુ વિરમગામ વિસ્તારમાં એક ગાડી જેનાં નંબર GJ 12.CT 3278 કુર્તા પૂર્વક અબોલ પશુને કતલ માટે લઈ જતા હોય તેવી હકીકત માહિતી મળતા ..
જેની સચોટ પાકી માહિતી ના આધારે રાત્રે મોરબીના અને ચોટીલા રાજકોટ ગૌરક્ષકો દ્વારા વોચ* ગોઠવી નજર રાખી હતી ત્યારે મોડી રાત્રે માહિતી મુજબની ગાડી નીકળતા કંટ્રોલ અને માળીયા પોલીસ સ્ટેશન ફોનમાં જણાવીને આ નંબર GJ 12.CT 3278 મુજબ ની ગાડી માળીયા અણિયારી ટોલનાકે રોકાવીને ચેક કરતા જીવ નંગ 8 મળી આવેલ હોય માળીયા પોલીસ સ્ટેશનને લઈ જઈને યોગ્ય કાર્યવાહી કરીને ફરિયાદ આપવામાં આવી હતી
માળીયા પોલીસ સ્ટેશન અને મોરબીનાં જાબાજ ગૌરક્ષક કમલેશભાઈ બોરીચા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી જે મા ગાડી નંબર GJ 12.CT 3278 બોલેરો પીકપ કબજે કરીને આરોપી.2. ઉપર ફરિયાદ નોંધીને યોગ્ય આગળની કાર્યવાહી હાથ ધરી છે
માળીયા અધિકારી પોલીસ પ્રશાસન દ્વારા માહિતી મુજબ ની ગાડી ઉપર યોગ્ય કાર્યવાહી કરીને ખૂબ સારો એવો સહયોગ આપવામાં આવ્યો હતો હતો.
આ સફળ રેડના સહાયક સાથી ગૌરક્ષકો….કમલેશભાઈ બોરીચા મોરબી અખિલ વિશ્વ ગૌસાવદર પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રીહિન્દુ યુવા વાહિની જિલ્લા પ્રમુખ, ચેતનભાઇ પાટડીયા મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ,ગૌરક્ષક હિત રાજસિંહ પરમાર,ગૌરક્ષક મોરબી જિલ્લા પ્રમુખહિન્દુ યુવા વાહીની , યશભાઈ વાઘેલા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક, નિખિલભાઇ ચુડાસમા ગૌરક્ષક, હરેશભાઈ ચૌહાણ ચોટીલા અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ, દલસુખભાઈ ચોટીલા ગૌરક્ષક, ભોલુભાઈ ગૌરક્ષક ચોટીલા, દેવ ભાઈ બોરાણા ગૌરક્ષક ચોટીલા, જેકી ભાઈ ગજ્જર રાજકોટ ગૌરક્ષક, ભાવિનભાઈ રાજકોટ ગૌરક્ષક સુરેશભાઈ રબારી ગૌરક્ષક કચ્છ હિરેનભાઈ વ્યાસ ગુજરાત ગૌરક્ષક ગુજરાત રાજ્ય રધુ ભાઈ ભરવાડ લીમડી જાબાજ ગૌરક્ષક ગુજરાત રાજ્ય અપી ભાઈ ધાંગધ્રા ગૌરક્ષક, ગજેન્દ્રભાઈ બાબરા જાબાજ અને અમારા વડીલ ગૌરક્ષક તેમજ મોરબી ચોટીલા લીંબડી રાજકોટ વાંકાનેર ગૌરક્ષક સંપૂર્ણ ટીમનો નો ખૂબ એવો સારો સહયોગ મળ્યો હતો