Wednesday, April 23, 2025

મોરબી: કાશીબેન મહાદેવભાઇ ફૂલતરીયાનું દુખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જસમતગઢ નિવાસી કાશીબેન મહાદેવભાઇ ફૂલતરીયા (ઉ.વ.85)નું તા.07-04-21 ને ફાગણ વદ અગિયારસને બુધવારના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

નોંધ: હાલની પરિસ્થિતિને કારણે સદગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

લી. જયંતિભાઇ મહાદેવભાઇ ફૂલતરીયા મો.99793 82829
અમરશીભાઇ મહાદેવભાઇ ફૂલતરીયા મો.98259 60626
નિતેશભાઇ મહાદેવભાઇ ફૂલતરીયા મો.79906 70739

ફૂલતરીયા પરિવારના જય શ્રી કૃષ્ણ

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW