
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આગામી તા.29ના રોજ સવારે 10 વાગ્યાથી શનાળા રોડ ખાતે સરદાર બાગ સામે ॐ શાંતિ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે વિનામૂલ્યે પૂંઠાના બનાવેલ ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેથી દરેક જીવદયા પ્રેમીઓને લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યની યાદીમાં જણાવાયું હતું.