Thursday, April 24, 2025

મોરબી આરોગ્ય વિભાગ કર્મચારી દ્વારા સંકલન કાર્ય સહિત સ્વાસ્થ્યલક્ષી કામગીરી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિશ્વ કોરોના મહામારી મેડિકલ વિભાગ ફરજ અદા કરી રહ્યા છે. ડેગ્યુ, મેલરિયા, રોગ અટકાવા પાણી ભરેલ કુંડા પાણી અવપરાશમાં ન લેવાતા બિન જરૂરી ખાલી રાખવા ચોમાસા દરમ્યાન પાણી ન ભરાય મચ્છર જંતુ પેદા થઇ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. સામન્ય લક્ષણ પ્રાથમિક સારવારની માહિતી આપી કામગીરી હાથ ધરવામા આવી છે. ભુતકાળમાં મેલરિયા, ડેગ્યુ જેવા રોગથી પીડાય રહ્યા હતા.

તે મહામારી રોગની સામે સાવચેતી સુત્રો રાખી મહાત આપી છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોના સામે સાવચેતી પૂર્વક કોરોના ગાઇડ લાઇન પાલન કરી વિશ્વ કોરોનામાંથી મુક્ત ગુજરાત આરોગ્ય વિભાગ દરકાર લે છે. તાલુકાના પીએચસી ખાખરાળાના મેડિકલ ઓફિસર સંજય જીવાણીના નેજા હેઠણ, સુપરવાઈઝર કે કે કાલરીયા, એમપીએચડબલ્યુ પીપી મકવાણા, એફએચડબલ્યુ ક્રિષ્નાબેન જાદવ,તથા આશાબહેનો જોષનાબેન દેવમુરારી, સુમિતાબેન પરમાર, અને દક્ષાબેન ભલગામડીયા મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગને નાબુદ કરવા ઘેરઘેર જઈ પોરાનાશક કામગીરી, પેરાડોમેસ્ટિ કામગીરી, લોકજાગૃતિ માટે આઈસી કરીને રોગ અટકાયતી પગલા લેવામા આવેલ ગામડામાં કોરોના, મેલરિયા, ડેગ્યુ, વગેરે સર્વ રોગ તથા સગર્ભા મહિલાને મચ્છરદાની વિતરણ કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW