મોરબીના લાલપર રોડ પર પાંજરાપોળ સામે બીયર ટીનના ૩૬ નંગ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાલપર રોડ પાંજરાપોળ સામેથી આરોપી રવીભાઈ રાજુભાઈ જીલરીયા (ઉ.વ.૨૬. રહે. શનાળા બાયપાસ તુલશીપાર્ક મેઇન રોડ મોરબી) પોતાના હવાલાવાળા સ્વીફ્ટ કાર ચેસીસ નંબર- MBHCZCB3SMG837136 વાળીમા ભારતીય બનાવટના બિયરટીન નંગ-૩૬ (કિં.રૂ. ૩૬૦૦) ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.