મોરબીમાં ઉમિયા ગરબી મંડળ રવાપર તથા સત્ દેવીદાસ ગૌ સેવા ગ્રુપ રવાપર, મંડળ દ્વારા ભવ્ય ઐતિહાસિક નાટક રા’નવઘણ યાને આહીરની ઉદારતા નાટક રજુ કરવામાં આવશે.
જેમાં તા.૨૦/૧૦/૨૧ ને બુધવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે સહજાનંદ એપાર્ટમેન્ટની બાજુમાં વૈભવ લક્ષ્મી સોસાયટીની પાછળ ઉમિયાનગર સોસાયટી રવાપર મોરબી ખાતે નાટક નિહાળવા સર્વે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.