મોરબીમાં સ્વાદના શોખીનો માટે ખુશખબર “દાબેલી બ્રાન્ડ” દશેરા નિમિત્તે લાવ્યુ અધધધ 50% નું ડીસ્કાઉનટ: બાય વન ગેટ વન ફ્રી
મોરબી: મોરબીમાં સ્વાદના શોખીનો માટે ખુશખબર “દાબેલી બ્રાન્ડ” આજે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ખાસ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપી રહ્યા છે જેમાં દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ૫૦% નું ભારેખમ અધધધ ડીસકાઉન્ટ આપી રહ્યા છે. જેમાં એક દાબેલી પર બાય વન ગેટ વન ફ્રી આપવામાં આવશે. તેમજ એક કસ્ટમર ને ૨૦ દાબેલી જ આપવામાં આવશે.
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે મોટી ખુશખબર આવી છે કે જેમાં કચ્છના જાણીતા જીજ્ઞા કેટરર્સ અને શ્રીરામ ફૂડ દ્વારા આવતીકાલે દશેરાના દિવસે દાબેલીમા ખાસ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેમાં મોરબી વાસીઓને મજા કરાવી દેશે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર મળશે 50 % ડિસ્કાઉન્ટ !
મોરબીવાસીઓ માટે દાબેલીની પ્રખ્યાત બ્રાન્ડ ‘Dabellie’ હવે ગ્રાઉન્ડ ફ્લોર -૨, ગીંતાજલી પ્લાઝા, સુપર માર્કેટની સામે શનાળા રોડ મોરબી ખાતે કાર્યરત છે જ્યાં 8 પ્રકારની દાબેલી જેમાં સ્પેશિયલ દાબેલી, બટર દાબેલી, ચીઝ બટર દાબેલી, ગાર્લિક દાબેલી, ચીઝ ગાર્લિક દાબેલી, મીની દાબેલી, કચ્છી કડક અને ચીઝ કડક મળશે. અહીં તમામ વાનગી શુદ્ધ સીંગતેલ અને અમુલ ચીઝ – બટર દ્વારા બનાવવામાં આવે છે તેમજ દાબેલીનો માવો દિવસમાં 3 વાર ફ્રેશ બનાવવામાં આવે છે.
‘Dabellie’ ની દાબેલી માટે એડવાન્સ બુકીંગ પણ આવકાર્ય છે જેથી શુભ લગ્ન પ્રસંગે પણ મોરબીવાસીઓ ઓર્ડર આપી શકે છે. તો મોરબીની સ્વાદપ્રિય જનતાને “દાબેલી બ્રાન્ડ” દ્વારા આવતીકાલે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ૫૦% જેટલું ભારેખમ ડીસકાઉન્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે પરીવાર કે મિત્રોની સંગાથે અહીં ઓફર સાથે સ્વાદનો ચટાકો માણવા પોહચી જાવ. તેમજ એક કસ્ટમરને ૨૦ જ દાબેલી આપવામાં આવશે તેની નોંધ લેવી. જ્યારે તમે ઓફર સીવાયના રેગ્યુલર દીવસોમાં ઝોમેટો પરથી ઓડર કરી શકશો. ઓફર દરમિયાન તમે દાબેલીનો ઝોમેટો પરથી ઓડર કરી શકશો નહીં. તેમજ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નં -8238882318.