Thursday, April 24, 2025

મોરબીમાં શોભેશ્વર નજીક રહેતી યુવતી લાપતા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે રહેતી યુવતી લાપતા બની હોવાનો જાણવા મળ્યું છે.

મોરબીના શોભેશ્વર રોડ ઉપર મધુસ્મુતિ સોસાયટીના બ્લોક નં- ૮૩ માં રહેતી દિવ્યા નિતીનભાઇ પરમાર (ઉ.વ.૧૯) નામની યુવતી ગત તા.૨૬ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં સમયસર પરત ન ફરતા તેણીના પરિવારજનોએ ઘરમેળે પોતાના સગા-સંબંધીઓમાં તપાસ કરી હતી. પરંતુ આજદિન સુધી તેણીનો પત્તો ન લાગતા અંતે તેના પિતા નિતીનભાઇ ધરમશીભાઇ પરમારે આ બનાવ અંગે પોતાની પુત્રીની ગુમસુદા મોરબી બી ડિવિઝનમાં નોંધાવતા પોલીસે યુવતીની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,273

TRENDING NOW