મોરબી: મોરબીના જૂના સબ સ્ટેશન પાછળ વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના જૂના સબ સ્ટેશન પાછળ વર્લી ફીચરના આંકડાનો જુગાર રમાતો આરોપી મનસુરઆલમ અલાઉદ્દીનભાઈ અંશારી (ઉ.વ.૪૫.રહે. જોન્સનગર શેરી નં-૧૨. મોરબી) નેં રોકડ રકમ રૂ.૧૧૫૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.