મોરબીમાં માતા-પિતાની પુણ્યતિથિ નિમિત્તે પુત્રોએ બાળકોને બટુક ભોજન કરાવ્યું

મોરબીમાં સ્વ.ધરમશીભાઈ મધુભાઈ લોરીયા તથા સ્વ.જયોત્સનાબેન ઘરમશીભાઈ લોરીયાની દ્વિતિય પુણ્યતિથિ નિમિત્તે પુત્ર જીગ્નેશભાઈ લોરીયા તથા કેતનભાઈ લોરીયાએ 350 જેટલા બાળકોને બટુક ભોજન કરાવી માતા-પિતાની પુણ્યતિથિ નિમિત્તે પ્રેરણાદાયી કાર્ય કર્યુ હતુ

