મોરબી: હવે તમારા વ્યવસાયની શૈલી અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરવા અને તમારી આવશ્યકતાઓ માટે મહત્તમ સલામતીનું સ્તર પ્રદાન કરવા માટે કાળજીપૂર્વક પ્રશિક્ષિત અને ગણવેશ આપવામાં આપની સેવામાં આપની સમક્ષ અમે 24×7 પ્રોઝોન પ્રોટેક્શન (સિક્યોરીટી ગાર્ડ સર્વિસસ)ના સુરક્ષા કર્મચારી ઉપલબ્ધ રહેશે.

જેમાં ઓદ્યોગિક સુરક્ષા સેવાઓ, વાણિજ્યિક સુરક્ષા સેવાઓ, ઇવેન્ટ સુરક્ષા સેવાઓ, કોર્પોરેટ ઇન્ટેલિજન્સ, બાઉન્સર સુરક્ષા ગાર્ડ, પર્સનલ સિક્યુરિટી ગાર્ડ જેવી સેવાઓ આપવામાં આવશે. આજે લજાઈ ચોકડી પાસે આવેલ શિવ શક્તિ કોમ્પલેક્ષ, ઓફીસ નં.16-17 મોરબી ખાતે પ્રોઝોન પ્રોટેક્શન (સિક્યુરિટી ગાર્ડ સર્વિસ)નો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે મો.90992 62000 / 81414 62000 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.
