Friday, April 11, 2025

મોરબીમાં પટેલ ઓક્સિજન દ્વારા ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્યે મેડીકલ ઓક્સિજન સિલિન્ડર અપાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હાલમાં જે કોરોના મહામારી ચાલી રહી છે. તે માટે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત ઉભી થઈ છે. તે માટે જે લોકો ઘરમાં ઐસોલેશન પર સારવાર લેતા હોય તેવા જરૂરિયાત વાળા ગરીબ દર્દીઓ માટે પટેલ ઓક્સીજન દ્વારા કોઈપણ જ્ઞાતિ તથા ધર્મના દર્દીઓને 24 કલાક વિના મૂલ્ય ફ્રીમાં મેડિકલ ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવશે.

આ માટે ટી.ડી.પટેલ મો.98252 23011 (લુણસર વાળા, ફેનિક્સ સિરામિક), પરેશ સદાતિયા મો.98256 20149 (પટેલ ઓકિસજન, ખાખરાળાવાળા), મુકેશ કાલરીયા મો.98256 20159 (ચકમપર વાળા, તિરૂપતિ કેમિકલ), પ્રવીણ અઘરા મો. 98254 48598 (કે.બી. કોર્પોરેશન, સુરવદર વાળા), સંદિપ રાવલ મો..94295 65699 (ભૂદેવ,તિરૂપતિ કેમિકલ) સરનામું પટેલ ઓક્સીજન વોરાબાગ અંદર, મહેન્દ્રસિંહ હોસ્પિટલ સામે સામાકાઠે મોરબી પરથી મેળવી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,501,799

TRENDING NOW