Thursday, April 24, 2025

મોરબીમાં ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ કાર્યક્રમનુંઆયોજન

Advertisement
Advertisement
Advertisement

રાષ્ટ્રીય શાયર અને ગુજરાતના પ્રસિધ્ધ લોકસાહિત્કાર શ્રી ઝવેરયંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવની ઉજવણીનું જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણના રાજયકક્ષાના મંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને યોજાશે.

મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે તા.૨૮-૦૮-૨૦૨૧ના શનિવારે ૧૦-૦૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના જીવન કવન પર આાધારિત કલાકારો દ્વારા પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોવીડ-૧૯ની સરકારશ્રીની ગાઇડલાઇન અનુસાર મોરબી નગરજનોને કર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW