મોરબીના વતની ભગવાનજીભાઈ પુરોહિત પોતાની ગાડીમાં કન્યા છત્રાલય પાસેથી જતાં હતા ત્યારે વરસાદના પાણી ગાડીમાં આવી જતા ગાડીમાં પાણી ભરાઇ ગયું હતું જેથી ગાડીમાં નુકસાની થયેલ હતી અને તેનો વીમો આપવાની વીમા કંપનીએ ના પડતા તેઓ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતા અદાલતે ૬૦,૦૦૦ ચૂકવેલ છે જેનો ચેક સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાના હસ્તે આપવામાં આવેલ છે.