
મોરબી દેશભક્તિ અને રાષ્ટ્રહિતના કાર્યમાં હમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે મોરબીમાં કબ્ઝ આયુર્વેદિક ચૂર્ણ પ્રોડક્ટનું આવતીકાલે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પાટીદાર ઇલેક્ટ્રોનિક્સ બાપાસીતારામ ચોક રવાપર રોડ મોરબી ખાતે વેચાણ કરવામાં આવશે. અને પ્રોડેક્ટ વેચાણમાં થતી તમામ આવક દેશ માટે પ્રાણનું બલિદાન આપનાર શહિદ સૌનિકોના પરિવારને સહાય કરવામાં આવશે.
કબ્ઝ આયુર્વેદિક ચૂર્ણ કબજિયાત, એસીડીટી, માથાનો દુખાવો, ચામડીના રોગો અને પાચન માટે ફાયદાકારક છે. રાત્રે સૂતા સમયે લેવાથી સવારે પેટ સાફ આવે છે. અને આખો દિવસ સ્કુર્તી અને તાજગી રહે છે. પેટની સમસ્યા માટે રામબાણ ઉપાય છે. તો મોરબી આવતીકાલે કબ્ઝ આયુર્વેદિક ચૂર્ણનું વેચાણ કરવામાં આવશે. અને તમામ તથી આવક પ્રાણની આહૂતિ આપનાર સૌનિકોના પરિવારને સહાય કરવામાં આવશે.
