મોરબી: મોરબીના સો ઓરડી રામાપીરના મંદીર નજીક ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સો ઓરડી રામાપીરના મંદીર નજીક આરોપી જયદીપભાઈ બેચરભાઈ ચાઉ (ઉ.વ.૩૧. સો ઓરડી વરીયાનગર શેરી નં-૦૮.મોરબી) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૬(કીં.રૂ.૨૨૫૦) સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
