ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે. અને સ્વાદિષ્ટ અને શુદ્ધ શાકાહારી જમવાનું મળી જાય તો વાત જ જવા દો…ત્યારે મોરબીમાં આવતીકાલથી આવી જ સદગુરૂ હોટલનો શુભારંભ થવા જય રહ્યો છે.
મોરબીના પીપળી રોડ, મામાકાટા સામે સદગુરૂ હોટલ શરૂ થવા જય રહી છે. સદગુરૂ હોટલમાં શુદ્ધ અને સ્વાદિષ્ટ જમવાનું મળી રહેશે. અને માત્ર 100 રૂપિયામાં ફુલ ગુજરાતી થાળી સાથે પાર્સલ સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. આ તકે મોરબીવાસીઓ અને સ્વાદપ્રિય જનતાને અવશ્ય આ હોટલની મુલાકાત લેવા તુલસીભાઈ કાસુન્દ્રાએ યાદીમાં જણાવ્યું હતું.
