Friday, April 18, 2025

મોરબીમાં આધેડે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મોરબીના સરદાર બાગ પાછળ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા વસંતભાઈ નાનજીભાઈ રાજપરા (ઉ.૫૩) એ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,053

TRENDING NOW