Wednesday, April 23, 2025

મોરબીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી કિંગ પેલેસ રવાપર રોડ પરથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી કિંગ પેલેસ રવાપર રોડ પરથી જાહેરમાં આરોપી કાનજીભાઇ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૩૫) રહે. જેલરોડ પાસ વણકરવાસ મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,238

TRENDING NOW