Friday, April 4, 2025

મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે

Advertisement
Advertisement
Advertisement

ક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશેક્રીડા ભારતી અને સાર્થ

ક્રીડા ભારતી દ્વારા સ્વતંત્રતાની રાષ્ટ્ર વંદના માટે ૭૫ કરોડ સૂર્યનમસ્કારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.અને હાલ સમગ્ર દેશમાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.

આ અંતર્ગત મોરબીની સાર્થક શાળામાં તા.૭-૨-૨૦૨૨ સોમવાર દિવસે સૂર્યનમસ્કાર દિવસ ઉજવવામાં આવશે .તેમજ સામુહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવશે

શરીર માટે સર્વાંગીપણે ઉપયોગી સૂર્યનસ્કાર અંગે માહિતી આપવામાં આવશે. ધો. 6 થી 9માંથી પ્રત્યક્ષ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ તકે ક્રીડા ભારતી મોરબીની ટિમ અને કેટલાક આગેવાનો હાજર રહેશે. શાળાના સંચાલક કિશોરભાઈએ શાળાના સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘેર બેઠા સૂર્યનમસ્કાર કરવાં માટે આહવાન આપ્યું છે .

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW