Wednesday, April 23, 2025

મોરબીની મિસ.મિલોની જીવાણીની સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી

Advertisement
Advertisement
Advertisement

મોરબીની મિસ.મિલોની જીવાણીની સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી

મોરબીની મિસ. મિલોની જીવાણી સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમા પસંદગી પામેલ છે. જે BCCIની આવતીકાલે તારીખ 17 ઓક્ટોબરથી રમાનારી Senior women’s T20 trophy રમશે. મિલોની જીવાણી મોરબીની એક્સેલ ક્રિકેટ એકેડેમીમાં છેલ્લા 5 વર્ષથી શ્રી નિશાંત જાની સરની અંડર કોચિંગ લે છે. ટીમમાં સિલેક્ટ થવા બદલ મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયા અને મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના હેડ કોચ નિશાંત સર એ શુભેચ્છા પાઠવી છે.

Related Articles

Total Website visit

1,502,225

TRENDING NOW