મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાછળ ઉમિયાનગર શેરી નંબર -1 માં રહેતા લલીતભાઇ નારણભાઇ રાઠોડનું રૂપિયા 40 હજારની કિંમતનું રોયલ ઈનફિલ્ડ બુલેટ મોટર સાયકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો આ અગેની વધુ તપાસ પી.એસ.આઈ એલ.એન.વાઢીયા ચલાવી રહ્યા છે