મોરબી: મોરબીના વીસીપરામાં યુવકે ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરાઇ.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં રહેતા ૨૩ વર્ષીય શેરઅલી અલીમામદ નામનાં યુવકે ગઈ કાલના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળો ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.