મોરબીના લક્કી ગ્રુપ નો અનોખો સેવા યજ્ઞ.
ઉનાળામાં ભયંકર ગરમી માંથી ચકલીઓને તેમજ પક્ષીઓને બચાવવા માટે તેમને પાણી અને રહેવા માટેની જગ્યા મળી શકે તે માટે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મોરબીના સમગ્ર વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે 20 માર્ચના રોજ ચકલીઓના માળા નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે