Friday, April 18, 2025

મોરબીના માધાપર વિસ્તારના રહેણા મકાનમાંથી વિદેશી દારૂ મળી આવ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના માધાપર વિસ્તારમાંના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી. ત્યારે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં -૧૩ મા રહેતા આરોપી કિશન ઉર્ફે છોટુ હિતેષભાઇ ડાભીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ. ૧૨૦૦ નો મુદામાલ મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી કિશન ઉર્ફે છોટુ હિતેષભાઇ ડાભી રહે. માધાપર શેરી નં -૧૩ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,051

TRENDING NOW