મોરબી: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા મોરબી જીલ્લા મોરબી નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ મોરબી વિભાગ મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એલ.એન.વાઢીયા તથા એ.એસ.આઇ રવિરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ મહેન્દ્રદાન ગઢવી તથા ઇકબાલભાઇ સુમરા તથા કિર્તીસિંહ જાડેજા તથા પ્રભાતભાઇ ગોહેલ વિગેરેસ્ટાફ સાથે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ.મહેન્દ્રદાન ગઢવી તથા ઇકબાલભાઇ સુમરા નાઓની સંયુકત ચોકકસ બાતમી આધારે મોરબી સર્કિટ હાઉસ સામે ભારતનગર મફતીયુપરા નાલાનજીક શેરીમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા મળી આવતા આરોપી કેશુગીરી જાલીમગીરી ગોસાઇ (ઉ.વ.૬૦) જુમાભાઇ સલેમાનભાઇ ભટી (ઉ.વ.૧૯), ચંદુભાઇ સનાભાઇ કગથરા (ઉ.વ,૪૨),સુર્યપ્રકાશદાસ આત્માદાસ બાવાજી (ઉ.વ.૬૦), સંજયભારતી ગુરૂરાજુભારતી (ઉ.વ.૩૬)રહે.તમામ મોરબી વાળાઓને કુલ રોકડા રૂ.૧૨,૭૩૦ તીન પત્તીનો જુગાર રમતા રેઇડ દરમ્યાન મળી આવતા તમામ ઇસમોને ધોરણસર અટક કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
સ્ટાફ સાથે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ.મહેન્દ્રદાન ગઢવી તથા ઇકબાલભાઇ સુમરા નાઓની સંયુકત ચોકકસ બાતમી આધારે મોરબી સર્કિટ હાઉસ સામે ભારતનગર મફતીયુપરા નાલાનજીક શેરીમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા મળી આવતા આરોપી કેશુગીરી જાલીમગીરી ગોસાઇ (ઉ.વ.૬૦) જુમાભાઇ સલેમાનભાઇ ભટી (ઉ.વ.૧૯), ચંદુભાઇ સનાભાઇ કગથરા (ઉ.વ,૪૨),સુર્યપ્રકાશદાસ આત્માદાસ બાવાજી (ઉ.વ.૬૦), સંજયભારતી ગુરૂરાજુભારતી (ઉ.વ.૩૬)રહે.તમામ મોરબી વાળાઓને કુલ રોકડા રૂ.૧૨,૭૩૦ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા તમામ ઇસમોને ધોરણસર અટક કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.