Tuesday, April 22, 2025

મોરબીના પંચાસર રોડ પર જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રોહીતભાઇ ઉર્ફે જીગો શંકરભાઇ કૈલા ઉ.વ.૩૭ રહે.પંચાસરરોડ રાજનગર હનુમાનજીના મંદીર વાળી શેરી મોરબી તથા અસલમભાઇ અનવરભાઇ માડકીયા ઉ.વ.૨૭ રહે. મહેંદ્રપરા શેરી નં-૨૦ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૭૦૦ નાં મુદામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW