Friday, April 4, 2025

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલ બાઈકની ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલ બાઈકની અજાણ્યા ઇસમોએ ચોરી કરી હોવાની મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રૂષભનગરમાં રહેતા રજનીકુમાર મનુભાઈ વામજા (ઉ.29)નું બાઈક નં.GJ03-BL-6373 (કિં.રૂ.15000) ગત તા.27ના રોજ મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે પાર્ક કરેલ હતું. ત્યારે કોઈ અજણ્યો ઇસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની રજનીકુમારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ પરથી બાઇક ચોરી કરનાર ઇસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW