Thursday, April 24, 2025

મોરબીના થોરાળા ગામના વતની અને ક્રિષ્ના કોલના માલિક ભાવિક મેરજાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના થોરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રિષ્ના કોલના માલિક ભાવિક મેરજાનો આજે જન્મદિવસ છે.

ભાવિક કાંતિલાલ મેરજાનો જન્મ તા.૪/૮/૧૯૯૮ ના રોજ થયો હતો. આજે તેમણે ૨૩ વર્ષ પુર્ણ કરી ૨૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ભાવિક મેરજા નાની ઉંમરમાં જ સારી નામના અને પ્રસિદ્ધ પ્રાપ્ત કરી છે. તેમજ સામાજિક કાર્યમાં હમેંશા અગ્રેસર રહે છે. અને બરવાળા પાસે આવેલ ક્રિષ્ના કોલના માલિક પણ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો.99131 03434 નંબર પર જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,502,284

TRENDING NOW