મોરબીની ઉદ્યોગપતિ લેક્સીકોન સિરામિકના ભરતભાઈ ભાણજીભાઈ સંઘાતની પુત્રી આસ્થાનો આજે જન્મદિવસ છે.
ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની અને સેવાભાવી ભરતભાઇ સંઘાતની પુત્રી મોરબીની નાલંદા વિદ્યાલયમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી આસ્થાએ આજે 13 વર્ષ પુર્ણ કરીને 14માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આજે આસ્થાએ પોતાના જન્મદિવસ નિમિત્તે પિતા ભરતભાઇ માતા સોનલબેનના આર્શિવાદ લઈને જન્મદિવસ ઉજવ્યો હતો. આજે આસ્થાના જન્મદિવસ નિમિત્તે આસ્થાને પરિવારજનો સગાં-સંબંધી અને નાલંદા વિદ્યાલયના મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.