Advertisement
Advertisement
Advertisement
મોરબી: મુખ્યમંત્રી વિજય રૂપાણીના બાળકો સાથેના ગાંધીનગરમાં યોજાયેલા ‘મોકળા મને’કાર્યક્રમમાં સંવેદનશીલ જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ હવે 21 વર્ષ સુધીના બાળકોને માસિક રૂ. 4,000ની સહાય આપવામાં આવશે જે મર્યાદા અગાઉ 18 વર્ષની હતી.